સંસ્થા સમાચાર

* BAPS ચેરીટી દ્વારા શનિવાર તા. ૧૧-૭-૧૫ના રોજ સવારે ૧૦થી ૫ દરમિયાન BAPS સ્વામીનારાયણ મંદિર, બ્રેન્ટફિલ્ડ રોડ, નીસડન NW10 8LD ખાતે હેલ્થ એન્ડ વેલબીઇંગ કોમ્યુનિટી ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં વિવિધ પ્રકારની બીમારીઅો અંગે માહિતી સાથે તપાસ કરી આપવામાં આવશે.

આવસાન નોંધ

સોજીત્રાના શ્રી પૂનમભાઇ આશાભાઇ પટેલના સુપુત્ર ઘણાં વર્ષો કમ્પાલામાં રહ્યા બાદ હાલ સ્ટ્રેધામ સ્થિત શ્રી બાબુભાઇ પૂનમભાઇ પટેલ ટૂંકી માંદગી બાદ તા. ૬-૭-૧૫ સોમવારે દેવલોક પામ્યા છે. સંપર્ક: 020 8764 4756.

* વિશ્વ હિન્દુ પરિષદ, ૧૦ થોર્નટન રો, થોર્નટન હીથ પોંડ CR7 6JN ખાતે બ્રહમાકુમારીઝના સહયોગથી દર શુક્રવારે સાંજે ૭ થી ૮-૩૦ અને દર સોમવારે બપોરે ૧૨થી ૧ દરમિયાન રાજ યોગના વર્ગોનો લાભ મળશે. સંપર્ક: બીકે પ્રીતિ 020 7738 9230.

* BAPS ચેરીટી દ્વારા શનિવાર તા. ૧૧-૭-૧૫ના રોજ સવારે ૧૦થી ૫ દરમિયાન BAPS સ્વામીનારાયણ મંદિર, બ્રેન્ટફિલ્ડ રોડ, નીસડન NW10 8LD ખાતે હેલ્થ એન્ડ વેલબીઇંગ કોમ્યુનિટી ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં વિવિધ પ્રકારની બીમારીઅો અંગે માહિતી સાથે તપાસ કરી આપવામાં આવશે.

સંસ્થા સમાચાર
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.