પાંચ તરુણ લૂંટારાને કુલ ૪૩થી વધુ વર્ષની જેલ

લંડનઃ સ્નેરબ્રૂક ક્રાઉન કોર્ટે ઈસ્ટ લંડનમાં એકલા લોકો પર હુમલો કરી પાંચ દિવસ કાળો કેર વર્તાવનારા પાંચ તરુણ લૂંટારાઓને કુલ ૪૩થી વધુ વર્ષની જેલની સજા ફરમાવી છે. આ લોકોએ માર્ચ મહિનામાં ન્યૂહેમ અને ટાવર હેમલેટ્સ ખાતે આઠ લૂંટ ચલાવી હતી. છઠ્ઠા લૂંટારાને એપ્રિલમાં કોર્ટ સમક્ષ લવાશે.

લંડનઃસ્નેરબ્રૂક ક્રાઉન કોર્ટે ઈસ્ટ લંડનમાં એકલા લોકો પર હુમલો કરી પાંચ દિવસ કાળો કેર વર્તાવનારા પાંચ તરુણ લૂંટારાઓને કુલ ૪૩થી વધુ વર્ષની જેલની સજા ફરમાવી છે. આ લોકોએ માર્ચ મહિનામાં ન્યૂહેમ અને ટાવર હેમલેટ્સ ખાતે આઠ લૂંટ ચલાવી હતી. છઠ્ઠા લૂંટારાને એપ્રિલમાં કોર્ટ સમક્ષ લવાશે.

કોર્ટે યુસુફ અકરમને આઠ વર્ષ, ઉસ્માહ આફતાબને દસ વર્ષ, હમજાહ જાવીદને આઠ વર્ષ, મોહમ્મદ ઈબ્રાહીમ અલીને નવ વર્ષ અને ૧૦૦૦ પાઉન્ડનો દંડ અને થામિદ ઝમાનને આઠ વર્ષ અને છ મહિનાની જેલની સજા ફરમાવી હતી. પોલીસે આઠમા હુમલાની રાત્રે જ પ્રથમ અપરાધીની ધરપકડ કર્યા પછી બીજા પાંચ હુમલાખોરો પકડાયા હતા.

પાંચ તરુણ લૂંટારાને કુલ ૪૩થી વ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.