ફ્રેન્ડઝ અોફ ઇન્ડિયા સોસાયટી ઇન્ટરનેશનલ – યુકેના ઉપક્રમે મોદીજીની બ્રિટન યાત્રા અને ભારત-બ્રિટનના સંબંધો વિષે ચર્ચા સભા

ફ્રેન્ડઝ અોફ ઇન્ડિયા સોસાયટી ઇન્ટરનેશનલ – યુકેના ઉપક્રમે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની તાજેતરની ત્રણ દિવસની બ્રિટન યાત્રા અને ભારત બ્રિટનના સંબંધો વિષે ચર્ચા સભાનું આયોજન આગામી તા. ૧૨મી ડિસેમ્બર ૨૦૧૫, શનિવારના રોજ બપોરે ૩થી ૬ દરમિયાન સ્વામી વિવેકાનંદ હોલ, ૧૦, થોર્નટન રો, થોર્નટન હીથ પોંડ, ક્રોયડન CR7 6JN ખાતે કરવામાં આવ્યું છે.

ચર્ચાસભાનું અધ્યક્ષસ્થાન ફ્રેન્ડઝ અોફ ઇન્ડિયા સોસાયટી ઇન્ટરનેશનલ – યુકેના પ્રમુખ શ્રી રમેશભાઇ દેસાઇ MBE સંભાળશે. 'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ'ના તંત્રી અને પ્રકાશક શ્રી સીબી પટેલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની ૩ દિવસની યાત્રાની ફળશ્રુતી અને વૈશ્વિક સ્તરે થઇ રહેલા ફેરફારોના પરિપ્રેક્ષ્યમાં ભારત – બ્રિટન વચ્ચેના સંબંધો વિષે મનનીય પ્રવચન કરશે. પ્રવચન પછી શ્રી સીબી ઉપસ્થિત શ્રોતાઅોના પ્રશ્નોના ઉત્તર આપશે.

આ ચર્ચાસભામાં ઉપસ્થિત રહેવા સર્વેને જાહેર નિમંત્રણ છે. કાર્યક્રમ પછી ગુજરાતી શાકાહારી ભોજનનો લાભ મળશે. વધુ માહિતી માટે સંપર્ક: VHP 020 8665 5502, કમલ રાવ 020 7749 4001 / 07875 229 211.

ફ્રેન્ડઝ અોફ ઇન્ડિયા સોસાયટી ઇન્ટરનેશનલ – યુકેના ઉપક્રમે મોદીજીની બ્રિટન યાત્રા અને ભારત-બ્રિટનના સંબંધો વિષે ચર્ચા સભા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.