યુવરાજ સિંહનું હેઝલ કીચ સાથે ડેટિંગ?

યુવરાજ સિંહનું હેઝલ કીચ સાથે ડ...

ક્રિકેટર યુવરાજ સિંહ બ્રિટનની મોડેલમાંથી અભિનેત્રી બનેલી હેઝલ કીચના પ્રેમમાં હોવાના તેની સાથે ડેટિંગ કરી રહ્યો હોવાના અહેવાલ છે. તાજેતરમાં જ કેટલાક લોકોએ બન્નેને લંડનમાં જાહેર સ્થળે એકસાથે જોયાં હતાં. તેઓ લંડનમાં રજાઓ માણી રહ્યાં હતાં.

મુંબઈ, લંડનઃ ક્રિકેટર યુવરાજ સિંહ બ્રિટનની મોડેલમાંથી અભિનેત્રી બનેલી હેઝલ કીચના પ્રેમમાં હોવાના તેની સાથે ડેટિંગ કરી રહ્યો હોવાના અહેવાલ છે. તાજેતરમાં જ કેટલાક લોકોએ બન્નેને લંડનમાં જાહેર સ્થળે એકસાથે જોયાં હતાં. તેઓ લંડનમાં રજાઓ માણી રહ્યાં હતાં. જોકે બન્નેમાંથી એકેયે તેમના સંબંધોને સમર્થન આપ્યું નથી. જો આ વાત સાચી હશે તો ક્રિકેટ અને ગ્લેમરની દુનિયામાં વિરાટ કોહલી તેમ જ અનુષ્કા શર્મા બાદ આ બીજું પ્રેમીયુગલ હશે. અગાઉ હરભજન સિંહ અને ગીતા બસરા તેમ જ ઝહીર ખાન અને ઇશા શ્રાવણીનાં નામો પણ પ્રેમીપંખીડાં તરીકે જોડાઈ ચૂક્યાં છે. ઉલ્લેખનીય છે કે ભારતીય ક્રિકેટ ટીમના ધરખમ ઓલરાઉન્ડર ગણાતા યુવરાજનું નામ અગાઉ અભિનેત્રી કિમ શર્મા સાથે જોડાયેલું હતું.

યુવરાજ સિંહનું હેઝલ કીચ સાથે ડ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.