આપણા અતિથિ: કોંગ્રેસ અગ્રણી અર્જુનભાઇ મોઢવડિયા

આપણા અતિથિ: કોંગ્રેસ અગ્રણી અર...

ગુજરાત કોંગ્રેસના અગ્રણી અને જાણીતા નેતા શ્રી અર્જુનભાઇ મોઢવડિયા હાલ થોડા દિવસ માટે યુકેની મુલાકાતે પધાર્યા છે. ૧૯૯૭માં કોંગ્રેસ પક્ષમાં જોડાયેલા અર્જુનભાઇ ૨૦૦૨માં અને ૨૦૦૭માં ધારાસભ્ય તરીકે ચુંટાયા હતા અને ૨૦૦૪થી ૨૦૦૭ સુધી તેમની વરણી ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તરીકે કરવામાં આવી હતી.

અર્જુનભાઇ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પક્ષના નેતા તરીકે પણ રહી ચૂક્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાંથી મીકેનીકલ એન્જીનીયરીંગની ડીગ્રી મેળવનાર અર્જુનભાઇએ ૧૦ વર્ષ સુધી ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં સેવાઅો આપી હતી. સંપર્ક: 07404 797 464

આપણા અતિથિ: કોંગ્રેસ અગ્રણી અર...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.