Anand-Mela-34

આનંદ મેળાના શુભારંભ પ્રસંગે દિપ પ્રાગટ્ય કરી પ્રવચન આપતા લોર્ડ ડોલર પોપટ તેમજ ડાબેથી હેરોના નાયબ મેયર રેખાબેન શાહ, પ્રયોજક વર્લ્ડ રેમીટના કેટરીના, GLA સદસ્ય નવિનભાઇ શાહ, હેરોના ભૂતપૂર્વ મેયર અને કાઉન્સિલર અજય મારૂ, એમપી બોબ બ્લેકમેન, એમપી કીથ વાઝ, કાઉન્સિલર વીણા મીઠાણી, શ્રીમતી લુમ્બા, લોર્ડ રાજ લુમ્બા, સીબી પટેલ અને કોકિલાબેન પટેલ
