સ્પેલિંગ બી સ્પર્ધામાં ભારતીયો મોખરે

સ્પેલિંગ બી સ્પર્ધામાં ભારતી
Indian-Americans win spelling bees

અમેરિકામાં વસતા ભારતીયો અમેરિકાની પ્રતિષ્ઠિત નેશનલ સ્પેલિંગ બી સ્પર્ધામાં વિજેતા બન્યા છે. 

ન્યૂ યોર્કઃ અમેરિકામાં વસતા ભારતીયો અમેરિકાની પ્રતિષ્ઠિત નેશનલ સ્પેલિંગ બી સ્પર્ધામાં વિજેતા બન્યા છે. સતત આઠમીવાર ભારતીયો વિજય થયો છે. સ્પર્ધાની ફાઇનલમાં સતત બીજીવાર બે ભારતીયો વચ્ચે જ મુકાબલો થયો. વન્યા શીવશંકર (૧૩) અને ગોકુલ વેંકટચલમ (૧૪) સમાન રહેતા બંનેને સંયુક્ત વિજેતા જાહેર કરાયા હતા. પછી અનેક અમેરિકન વિદ્યાર્થીઓ રડી પડ્યા અને બોલ્યા કે અમે ક્યારેય જીતી શકીશું કે નહીં. આ સ્પર્ધા માત્ર અમેરિકનો માટે હોવી જોઈએ. અમેરિકામાં ભારતીયોની વસતી એક ટકો છે જ્યારે આ સ્પર્ધામાં તેમનો હિસ્સો પાંચમાં ભાગનો હોય છે. આ વર્ષે ૪૬ સેમિફાઇનલિસ્ટમાંથી ૨૫ ભારતીય હતા.

સ્પેલિંગ બી સ્પર્ધામાં ભારતી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.