જેટ એરવેઝ દ્વારા સીટીબોન્ડ ટ્રાવેલ લિ.ને સતત છઠ્ઠી વખત સેલ્સ રેક્ગાનાઇઝેશન એવોર્ડ એનાયત

જેટ એરવેઝ દ્વારા સીટીબોન્ડ ટ્

જેટ એરવેઝ દ્વારા ગત તા. ૨૮ જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ રેડિસન બ્લુ હોટેલ ખાતે યોજાયેલ શાનદાર સમારોહમાં સીટીબોન્ડ ટ્રાવેલ લિ.ને સતત છઠ્ઠી વખત ૨૦૧૩-૧૪ના વર્ષનો સેલ્સ રેક્ગનાઇઝેશન એવોર્ડ એનાયત કરાયો હતો. આવું સન્માન માત્ર બે જ કંપનીઅોને મળ્યું છે જેમાંની સીટીબોન્ડ એક છે. સતત છ વર્ષથી મળતા આ એવોર્ડ્ઝને પગલે સીટીબોન્ડ ટ્રાવેલ એજન્ટના ક્ષેત્રમાં આગવું નામ બની ગયું છે.

યુકેથી ભારતના વિવિધ શહેરો માટે કિફાયતી ભાવે ટિકીટ સેવા આપનાર સીટીબોન્ડ ટ્રાવેલ લિ.ની સ્થાપના ૪૦ વર્ષ પહેલા કરાઇ હતી. લંડન, સ્ટેનમોર અને લેસ્ટર ખાતે આવેલી ત્રણ શાખાઅો દ્વારા તેઅો વિશ્વવ્યાપી ફ્લાઇટ્સ, એર ટિકીટ તેમજ ટેયલરમેડ હોલીડેઝ માટે મશહૂર છે. આ ઉપરાંત સીટીબોન્ડ કોન્ફરન્સ, લગ્નો, હનીમુન, ઇવેન્ટ અોર્ગેનાઇઝિંગ, બિઝનેસ અને એથનીક ટ્રાવેલની સેવાઅો પણ આપે છે. સીટીબોન્ડ ટ્રાવેલ લિ. ATOL 3432 લાયસન્સ ધરાવે છે અને વ્યવસાયી અભિગમ અને સમર્પણ સાથે ખૂબ જ સુંદર કસ્ટમર સર્વિસ માટે વિખ્યાત છે. સંપર્ક: 020 8204 5100, Website: www.citibond.co.uk – email: [email protected]

જેટ એરવેઝ દ્વારા સીટીબોન્ડ ટ્
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.