હેરોના જાસપર સેન્ટરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી

હેરોના જાસપર સેન્ટરમાં પ્રજા

ગત ૨૬ જાન્યુઅારીએ ભારતીય પ્રજાસત્તાક દિનની ઉજવણી હેરો સ્થિત જાસપર સેન્ટરમાં ખૂબ શાનદાર રીતે ઉજવાઇ હતી. અા પ્રસંગે હેરોના મેયર કાઉન્સિલર શ્રી અજય મારૂ તથા કન્ઝર્વેટીવ કાઉન્સિલર શ્રી મનજી કારા, લેબર કાઉન્સિલર શ્રીમતી રેખાબેન શાહ સહિત અન્ય કાઉન્સિલરો અને ૧૦૦થી વધુ અામંત્રિતો ઉપસ્થિતમાં ભારતીય ત્રિરંગો લહેરાવી, રાષ્ટ્રગીત સાથે શાનદાર ઉજવણી થઇ હતી.

  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.