ઝાડને નાક હોય ખરૂં?

અજીબ સવાલ છે ને! યોર્કશાયરના હલ ખાતે આવેલા ચેન્ટલેન્ડ્ઝ એવન્યુ સીમેટ્રીમાં આવેલ વીપીંગ વીલ્લો ઝાડને નાક ઉગ્યું છે. કુદરતના અજીબ કરિશ્મા સમાન આ ઝાડના નાકમાં નસકોરા છે અને તે પાછા ઘણી વખત ગળે પણ છે. એટલે કે નસકોરામાંથી પ્રવાહી પણ ઝરે છે. પ્રસ્તુત તસવીર બોબ કાર્ટર નામના ફોટોગ્રાફરે લીધી છે.

આ તસવીર બહાર આવતા જ લોકોએ હલ તરફ દોટ મૂકી હતી અને ઘણા બધાએ તો તેની સાથે સેલ્ફી ફોટો લઇને સોશ્યલ મિડીયા પર મૂક્યા હતા.