ત્રાસવાદ વિષે લેસનથી આક્રોશ
મધરવેલની ન્યુ સ્ટીવન્સન પ્રાયમરી શાળાના ૧૦ વર્ષના વિદ્યાર્થીઅોને પેલેસ્ટાઇનની ત્રાસવાદી પ્રવૃત્તી વિષે લેસન આપવા બદલ સ્કૂલ સત્તાવાળાઅોએ માફી માંગવી પડી હતી.