દસકામાં બે જ વખત ફ્લુ થાય

દસકામાં બે જ વખત ફ્લુ થાય...

ઇમ્પીરીયલ કોલેજ લંડન દ્વારા કરાયેલા એક અભ્યાસમાં જણાયું છે કે પુખ્ત વયના લોકોને દસ વર્ષમાં વધુમાં વધુ બે જ વખત ફલ્ુ થઇ શકે છે.

ઇમ્પીરીયલ કોલેજ લંડન દ્વારા કરાયેલા એક અભ્યાસમાં જણાયું છે કે પુખ્ત વયના લોકોને દસ વર્ષમાં વધુમાં વધુ બે જ વખત ફલ્ુ થઇ શકે છે. જો તેઅો ફ્લુ થયાની ફરીયાદ કરે તો સમજી લેવું કે તેમની વાતમાં કોઇ જ વજુદ નથી અથવા તો તેઅો પોતાના રોગના લક્ષણોને વધારી ચઢાવીને બોલી રહ્યા છે. બે વખતથી વધારે ફલ્ુની ફરિયાદ કરનાર વ્યક્તિને 'મેન ફ્લુ' થયો છે તેમ કહી શકાય.

સામાન્ય રીતે બાળકને દર બે વર્ષે ફૂલુ થતો હોય છે પણ જેમ જેમ મનુષ્યની વય વધતી જાય છે તેમ તેમ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ પણ વધતી જાય છે. વ્યક્તિ ૩૦ વર્ષની થાય તે પછી તો તેને દસ વર્ષે માત્ર બે જ વખત ફલ્ુ થાય છે.

દસકામાં બે જ વખત ફ્લુ થાય...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.