બ્રેસ્ટ-કેન્સર માટે જિનેટિકલી મોડીફાઈડ તુલસી

બ્રેસ્ટ-કેન્સર માટે જિનેટિકલી મોડીફાઈડ તુલસી

વોશિંગ્ટનઃ અમેરિકાની વેસ્ટર્ન કેન્ટકી યુનિવર્સિટીના ઈન્ડિયન-અમેરિકન મૂળના વિજ્ઞાનીઓની ટીમ હાલમાં જિનેટીકલી મોડીફાઈડ તુલસી ઉછેરવાના કામે લાગી છે.

વોશિંગ્ટનઃ અમેરિકાની વેસ્ટર્ન કેન્ટકી યુનિવર્સિટીના ઈન્ડિયન-અમેરિકન મૂળના વિજ્ઞાનીઓની ટીમ હાલમાં જિનેટીકલી મોડીફાઈડ તુલસી ઉછેરવાના કામે લાગી છે. તુલસીમાં રહેલા ઈયુગેનોલ નામનું કમ્પાઉન્ડ બ્રેસ્ટ-કેન્સરને નાથી શકે છે એવું આ રિસર્ચરોએ લેબોરેટરીમાં કરેલી ટેસ્ટમાં જણાયું છે. જોકે તુલસીમાં આ કમ્પાઉન્ડ ઓછી માત્રામાં છે. રિસર્ચરો ઈયુગેનોલ કમ્પાઉન્ડ વધુ પેદા કરે એવી તુલસી ઉગાડવા મથી રહ્યા છે. આ કમ્પાઉન્ડથી બ્રેસ્ટ કેન્સરની ગાંઠના કોષોનો વિકાસ અટકી જાય છે. જો વધુ માત્રામાં ઈયુગેનોલ કમ્પાઉન્ડ તુલસી ઊગાડવાનું શક્ય બને તો તુલસીનું સીધું સેવન પણ કેન્સરને નાથવામાં મદદરૂપ થઈ શકે છે.

બ્રેસ્ટ-કેન્સર માટે જિનેટિકલી મોડીફાઈડ તુલસી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.