માણસ કરતા બિલાડા ઝાઝા

માણસ કરતા બિલાડા ઝાઝા...

જાપાનના અોશીમા ટાપુ પર આજકાલ હાલત એવી છે કે ત્યાં વસતા માણસો કરતા બિલાડીઅોની સંખ્યા વધારે છે. કારણ તમે સમજી જ ગયા હશો.

જાપાનના અોશીમા ટાપુ પર આજકાલ હાલત એવી છે કે ત્યાં વસતા માણસો કરતા બિલાડીઅોની સંખ્યા વધારે છે. કારણ તમે સમજી જ ગયા હશો. જી હા, થયું છે એવું કે ટાપુ પર આવતી નાવના ભંડકીયામાં ભરાઇને આવતા ઉંદરોએ ટાપુ પર અડ્ડો જમાવતા તેમને દૂર કરવા માટે ન છૂટકે બિલાડીઅોને મંગાવવી પડી. હવે એવું થયું છે કે ઉંદરો ઘટી ગયા છે પણ બીલાડીઅોની વસતી ટાપુ પર વધી ગઇ છે. અત્યારે ટાપુ ઉપર ૨૨ માણસોની વસતી છે પણ બિલાડીઅોની સંખ્યા ૧૧૦ જેટલી છે. બિલાડીઅોના કારણે હવે આ નાનકડો ટાપુ મુસાફરો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.

માણસ કરતા બિલાડા ઝાઝા...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.