૧૭૦ ઘરમાં ચોરી કરનાર ધમાકેદાર ઘરફોડ દંપત્તી

૧૭૦ ચોરી કરનાર ધમાકેદાર ઘરફોડ...

લંડન અને સાઉથ ઇસ્ટ ઇંગ્લેન્ડમાં એક બે નહિં પણ ૧૭૦ કરતા વધારે ઘરમાં ચોરી કરનાર ઇસ્ટ લંડનના ઇલફર્ડમાં રહેતા અોવીડીયુ કોન્સ્ટાટીન પ્લામાડા (૩૧) અને તેની સાથીદાર મારીયાના સાન્ડ્રા (૪૩)ની પોલીસે ૪ લાખ પાઉન્ડ કરતા વધુ રકમના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.

આ દંપત્તીએ ૨૦૧૪ના મે માસથી નવેમ્બર મહિના દરમિયાન આ ચોરીઅો કરી હતી. શુક્રવારે તેમને બેઝીલ્ડન ક્રાઉન કોર્ટે કુલ ૧૨ વર્ષની સજા ફટકારી હતી. તેઅો ગત નવેમ્બર મહિનામાં લંડનના ડાર્ટફર્ડ ક્રોસીંગ પાસેથી ચોરીના માલસામાન સાથે પકડાયા હતા. તેઅો કેન્સિંગટન અને ચેલ્સી, વેસ્ટમિન્સ્ટર તેમજ સાઉથ અને ઇસ્ટ લંડન વિસ્તારમાં સુખી લોકોના ઘરને નિશાન બનાવતા હતા. 

૧૭૦ ચોરી કરનાર ધમાકેદાર ઘરફોડ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.