કચ્છમાં વિઘાકોટ પાસેથી પાકિસ્તાની ઘૂસણખોર પકડાયો

કચ્છની ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદેથી સુરક્ષા દળ દ્વારા ૫ ઓગસ્ટે સવારે એક પાકિસ્તાનીને ઘૂસણખોરી કરતા પકડી લેવામાં આવ્યો છે.

ભૂજઃ કચ્છની ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદેથી સુરક્ષા દળ દ્વારા ૫ ઓગસ્ટે સવારે એક પાકિસ્તાનીને ઘૂસણખોરી કરતા પકડી લેવામાં આવ્યો છે.

વિઘાકોટ પાસે બોર્ડર પિલર નં. ૧૧૨૦થી ભારતમાં ઘૂસતા પાકિસ્તાનના રહીમ કી બજાર વિસ્તારમાં રહેતા શૌકત અલી નામના ઘૂસણખોરને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)એ પકડીને કચ્છ પોલીસને સોંપ્યો હતો. છેલ્લા ૨૦ દિવસમાં સરહદી જિલ્લા કચ્છમાં એક બાંગ્લાદેશી મહિલા સહિત ત્રણ પાકિસ્તાની પકડાવવાની આ ઘટનાથી કચ્છની ગુપ્તચર એજન્સીઓ સહિત સુરક્ષાદળોને પણ આશ્ચર્ય થયું છે. 

કચ્છમાં વિઘાકોટ પાસેથી પાકિસ્તાની ઘૂસણખોર પકડાયો
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.