કરાચીમાં ક્રિકેટર વસીમ અકરમ કાર પર ગોળીબાર

કરાચીમાં ક્રિકેટર વસીમ અકરમ ક
akram-gives-statement

પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમનો કેટલાક અજ્ઞાત હુમલાખોરોએ કરેલા ગોળીબારમાં આબાદ બચાવ થયો છે. કરાચીમાં આ ઘટના બની હતી. અકરમ કારમાં બેસીને નેશનલ સ્ટેડિયમ જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના સર્જાઈ છે.

કરાચીઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમનો કેટલાક અજ્ઞાત હુમલાખોરોએ કરેલા ગોળીબારમાં આબાદ બચાવ થયો છે. કરાચીમાં આ ઘટના બની હતી. અકરમ કારમાં બેસીને નેશનલ સ્ટેડિયમ જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના સર્જાઈ છે.
વસીમની કારને પાછળથી અન્ય એક કારે ટક્કર મારી હતી. આ બાબતે વિવાદ થયા પછી કોઈએ વસીમની કાર પર ગોળીબાર કર્યો હતો. પોલીસે જણાવ્યું કે હુમલાખોરોનું લક્ષ્ય અકરમ ન હતો અને સદભાગ્યે અકરમને કોઈ ગોળી વાગી નથી. જોકે અકરમની કારના ટાયર પર ગોળી વાગતા ટાયર ફાટી ગયું હતું. અકરમે ઘટનાની માહિતી આપતા મીડિયાને જણાવ્યું કે હુમલાખોર જોવામાં અધિકારી જેવા લાગી રહ્યા હતા.

કરાચીમાં ક્રિકેટર વસીમ અકરમ ક
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.