ટી૨૦ઃ ન્યૂ ઝીલેન્ડે ઝિમ્બાબ્વેને હરાવ્યું

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની પ્રથમ મેચમાં જ મેન ઓફ ધ મેચ બનેલા જ્યોર્જ વર્કરના આક્રમક ૬૨ રન બાદ બોલર્સે કરેલી ચુસ્ત બોલિંગની મદદથી ન્યૂ ઝીલેન્ડે અહીં રમાયેલી એકમાત્ર ટી૨૦ મેચમાં ઝિમ્બાબ્વેને ૮૦ રનથી હાર આપી હતી.

હરારેઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની પ્રથમ મેચમાં જ મેન ઓફ ધ મેચ બનેલા જ્યોર્જ વર્કરના આક્રમક ૬૨ રન બાદ બોલર્સે કરેલી ચુસ્ત બોલિંગની મદદથી ન્યૂ ઝીલેન્ડે અહીં રમાયેલી એકમાત્ર ટી૨૦ મેચમાં ઝિમ્બાબ્વેને ૮૦ રનથી હાર આપી હતી.
ન્યૂ ઝીલેન્ડના પાંચ વિકેટે ૧૯૮ રનના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર ઝિમ્બાબ્વેની ટીમ આઠ વિકેટે ૧૧૮ રન જ કરી શકી હતી. વન-ડે તથા ટી૨૦માં શાનદાર પ્રદર્શન કરનાર ઇરવિનને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો. તેણે રનચેઝમાં ઝિમ્બાબ્વે માટે ૪૬ બોલમાં ૪૨ રન બનાવ્યા હતા.

ટી૨૦ઃ ન્યૂ ઝીલેન્ડે ઝિમ્બાબ્વેને હરાવ્યું
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.