'મીલ્સ અોન વ્હીલ'ની સંખ્યા અડધી થઇ

'મીલ્સ અોન વ્હીલ'ની સંખ્યા અડધ

કોન્ઝર્વેટીવ અને લીબ ડેમની સંયુક્ત સરકારે શાસનધૂરા સંભાળ્યા બાદ કાઉન્સિલ તરફથી જે પેન્શનર વૃદ્ધોને 'મીલ્સ અોન વ્હીલ્સ' યોજના અંતર્ગત ઘરે ભોજન પૂરૂ પાડવામાં આવતું હતું તેની સંખ્યા લગભગ અડધી થઇ ગઇ છે.

કોન્ઝર્વેટીવ અને લીબ ડેમની સંયુક્ત સરકારે શાસનધૂરા સંભાળ્યા બાદ કાઉન્સિલ તરફથી જે પેન્શનર વૃદ્ધોને 'મીલ્સ અોન વ્હીલ્સ' યોજના અંતર્ગત ઘરે ભોજન પૂરૂ પાડવામાં આવતું હતું તેની સંખ્યા લગભગ અડધી થઇ ગઇ છે.

ડેવિડ કેમરને સરકાર સંભાળી તે પહેલા કાઉન્સિલની મદદથી કે અન્ય રીતે ઘરે ભોજન મેળવતા લોકોની સંખ્યા દેશભરમાં ૩ લાખ હતી. જે હવે માંડ ૧,૦૯,૦૦૦ જેટલી રહી છે. આની પાછળનું કારણ ભોજનના ખર્ચામાં ૨૨%નો વધારો થયો હોવાનું જણાવાય છે જે વર્ષે સરેરાશ £૨૩૭ જેટલો છે. ઘણા બધા વૃધ્ધો માટે આ ભોજન જીવનનો આધાર હતું પરંતુ તેમના માટે આ સહારો છીનવાઇ ગયો છે તે તેમને માટે સારુ નથી.

'મીલ્સ અોન વ્હીલ'ની સંખ્યા અડધ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.