અમદાવાદમાં યુકે ડેપ્યુટી હાઇ કમિશનરની ઓફિસ શરૂ થશે

અમદાવાદમાં યુકે ડેપ્યુટી  હાઇ કમિશનરની ઓફિસ શરૂ થશે

અમદાવાદઃ યુકે દ્વારા ટૂંક સમયમાં અમદાવાદમાં ડેપ્યુટી હાઇકમિશનની ઓફીસ શરૂ કરાશે એવી મહત્ત્વની જાહેરાત મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લોર્ડ લિવિંગસ્ટને કરી હતી.

અમદાવાદમાં ડેપ્યુટી હાઇકમિશનની ઓફિસર શરૂ થવાથી વિઝા વહેલા મળશે અને અન્ય સેવાઓ ઝડપી બનશે.
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં વક્તવ્ય આપતાં લોર્ડ લિવિંગસ્ટને જણાવ્યું હતું કે, યુકેમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ વસે છે તેમને આ ઓફિસથી લાભ થશે.
લોર્ડ લિવિંગસ્ટને વધુમાં જણાવ્યું હતું કે કચ્છમાં યુકેની કંપની ઓપીજી પાવર વેન્ચર્સે ૪૦૦ મિલિયન પાઉન્ડના ખર્ચે ૩૦૦ મેગાવોટનો થર્મલ પાવર પ્લાન્ય પૂર્ણ કર્યો છે અને તે પાવર પ્લાન્ટની ક્ષમતા વધારીને ૨૩૦૦ મેગાવોટ કરશે.

અમદાવાદમાં યુકે ડેપ્યુટી હાઇ કમિશનરની ઓફિસ શરૂ થશે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.