ઇમરજન્સી ડોકટરને રોજના £૨,૦૦૦ મળે છે

ઇમરજન્સી ડોકટરને રોજના £૨,૦૦૦

'વોર ઝોન' જેવી સ્થિતી ધરાવતા 'એક્સિડેન્ટ એન્ડ ઇમરજન્સી' વિભાગમાં કામ કરવા તબીબો તૈયાર ન હોવાથી એનએચએસને આ ઇમરજન્સી વિભાગમાં કામ કરવા માટે તબીબોને રોજના £૨,૦૦૦ ચૂકવવા પડે છે.

'વોર ઝોન' જેવી સ્થિતી ધરાવતા 'એક્સિડેન્ટ એન્ડ ઇમરજન્સી' વિભાગમાં કામ કરવા તબીબો તૈયાર ન હોવાથી એનએચએસને આ ઇમરજન્સી વિભાગમાં કામ કરવા માટે તબીબોને રોજના £૨,૦૦૦ ચૂકવવા પડે છે. અરે, જુનિયર તબીબને પણ રોજના £૧,૦૦૦ મળે છે. એનએચએસનું £૮૫૫ મિલિયન પાઉન્ડનું લોકમ સ્ટાફનું જે બિલ છે તેમાંના પાંચમા ભાગની રકમ તો ઇમરજન્સી વિભાગ માટે વપરાય છે. આ ઉપરાંત હાલમાં એ એન્ડ ઇમાં આવતા દર્દીઅોની સંખ્યા અને લાઇનને જોતાં આ રકમ ખૂબજ વધી જશે એમ મનાય છે.

ઇમરજન્સી ડોકટરને રોજના £૨,૦૦૦
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.