કેમરન વહેલા ઈયુ રેફરન્ડમ માટે તૈયાર

કેમરન વહેલા ઈયુ રેફરન્ડમ માટે...

લંડનઃ વડા પ્રધાન ડેવિડ કેમરને જનરલ ઈલેક્શનમાં Ukipના સમર્થકોને જીતવા ઈયુમાં બ્રિટિશ સભ્યપદ અંગે વહેલા રેફરન્ડમની તૈયારી દર્શાવી છે. જોકે, કેમરનની આ પહેલથી ટોરી પાર્ટીના સાંસદોમાં અસંતોષ સર્જાવાની પણ શક્યતા છે.કેમરને ચૂંટણી પછી ગઠબંધન સરકાર માટે નેતા નાઈજેલ ફરાજની પાર્ટી Ukipનું સમર્થન મેળવવાનો આ દાવ નાખ્યો છે.

બીજી તરફ, Ukip દ્વારા પણ અગાઉ એવો સંકેત અપાયો છે કે ગઠબંધનની કોઈ પણ ચર્ચામાં વહેલા રેફરન્ડમનો મુદ્દો કેન્દ્રમાં રહેશે. મે ચૂંટણીમાં કોઈના વિજયની આગાહી કરી શકાય તેમ નથી ત્યારે ફરાજે લેબર પાર્ટી અથવા SNP સાથે સોદાબાજીની શક્યતા નકારવા સાથે લઘુમતી કન્ઝર્વેટિવ સરકારને ટેકો આપવાની સંભાવના વ્યક્ત કરી હતી. જોકે, ૨૦૧૭ના અંત પહેલા ઈયુ અંગે મતદાન કરવાની ખાતરી અંગે તેમણે નાખુશી વ્યક્ત કરી હતી.

કેમરન વહેલા ઈયુ રેફરન્ડમ માટે...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.