પોલીસ સ્ટેશનમાં જ સળગેલી મહિલા

સ્કોટલેન્ડના વેસ્ટ ડન્બેન્ટશાયરના ક્લેડબેન્ક પોલીસ સ્ટેશનમાં જઇને એક મહિલાએ પોતાની જાતને આગ ચાંપી દીધી હતી.

સ્કોટલેન્ડના વેસ્ટ ડન્બેન્ટશાયરના ક્લેડબેન્ક પોલીસ સ્ટેશનમાં જઇને એક મહિલાએ પોતાની જાતને આગ ચાંપી દીધી હતી. ખૂબજ ગંભીર રીતે દાઝી ગયેલી મહિલાને ગ્લાસ્ગો રોયલ ઇન્ફર્મરી હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. પોલીસે બનાવ અંગે સઘન તપાસ આદરી છે. મહિલાની અોળખ હજુ થઇ શકી નથી અને તે શા માટે પોલીસ સ્ટેશને ગઇ હતી તે પણ હજુ જાણી શકાયું નથી. 

પોલીસ સ્ટેશનમાં જ સળગેલી મહિલા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.