બાંગ્લાદેશમાં પ્રથમ હિન્દુ ચીફ જસ્ટિસ બન્યા

ઢાકાઃ બાંગ્લાદેશ ખાતે સુરેન્દ્રકુમાર સિંહા પ્રથમ હિન્દુ ચીફ જસ્ટિસ બનશે. રાષ્ટ્રપતિ મોહમ્મદ અબ્દુલ હામિદે સોમવારે તેમની નિમણૂક કરી છે. તેઓ ૧૭ જાન્યુઆરીએ શપથ લેશે.

અપહરણ કેસમાં લખવીને જામીન મળ્યા

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં લશકર-એ-તૈયબાના આતંકી અને મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ જકી-ઉર-રહમાન લખવીને ગત સપ્તાહે ઇસ્લામાબાદની નીચલી કોર્ટે અફઘાન નાગરિકના અપહરણ કેસમાં જામીન આપી દીધા છે. કોર્ટે બે લાખના બોન્ડ પર તેના જામીન મંજૂર કર્યા હતા, જો કે, ‘મેઇન્ટેનન્સ ઓફ પબ્લિક ઓર્ડર’ કાયદા હેઠળ લખવીને જામીન મળ્યા હોવા છતાં તે જેલની બહાર આવી શકશે નહીં.

બાંગ્લાદેશમાં પ્રથમ હિન્દુ ચીફ જસ્ટિસ બન્યા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.