વર્લ્ડકપ-૨૦૧૫માં ભાગ લેનારી ૧૪ ટીમની યાદી

પૂલ-એઃ ઓસ્ટ્રેલિયા: માઈકલ ક્લાર્ક (સુકાની), જ્યોર્જ બેઈલી (ઉપસુકાની), પેટ કમિન્સ, ઝેવિયર ડોહર્થી, જેમ્સ ફોકનર, એરોન ફિંચ, બ્રેડ હેડિન, જોશ હેઝલવૂડ, મિચેલ જ્હોનસન, મિચેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, સ્ટીવન સ્મિથ, મિચેલ સ્ટાર્ક, ડેવિડ વોર્નર, શેન વોટસન.

અફઘાનિસ્તાન: મોહમ્મદ નબી (સુકાની), અફસર ઝાઝાઈ (વિકેટકીપર), આફતાબ આલમ, અસઘર સ્ટેનિકઝાઈ, દવલત ઝરદાન, ગુલબદિન નેઈબ, હામિદ હસન, જાવેદ અહમદી, મિરવાઈસ અશરફ, નજીબુલ્લાહ ઝરદાન, નાસિર જમાલ, નવરોઝ મંગલ, સમીઉલ્લાહ શેનવારી, શાપૂર ઝરદાન, ઉસ્માન ઘની.
બાંગ્લાદેશ: મશરફે મોર્તઝા (સુકાની), તમિમ ઈકબાલ, અનામુલ હક, સૌમ્ય સરકાર, મોમિનુલ હક, સાકિબ અલ હસન, મુશફિકુર રહિમ, મહમુદુલ્લાહ, નાસિર હુસૈન, સબ્બિર રહેમાન, તાસ્કિન અહેમદ, અલ-અમીન હુસૈન, રુબેલ હુસૈન, અરાફાત સન્ની, તૈજુલ ઈસ્લામ.
શ્રીલંકા: એન્જેલો મેથ્યુઝ (સુકાની), દિમુથ કરૂણારત્ને, તિલકરત્ને દિલશાન, કુમાર સંગાકારા, મહેલા જયવર્દને, લાહિરુ થિરિમને, દિનેશ ચંદિમલ, થિસારા પરેરા, જીવન મેન્ડિસ, સુરંગા લકમલ, લસિથ મલિંગા, ધમ્મિકા પ્રસાદ, નુવાન કુલશેખરા, રંગણા હેરાથ, સચિત્ર સેનાનાયકે.
ઈંગ્લેન્ડ: ઈયોન મોર્ગન (સુકાની), મોઈન અલી, જેમ્સ એન્ડરસન, ગેરી બેલેન્સ, ઈયાન બેલ, રવિ બોપારા, સ્ટુઅર્ટ બ્રોડ, જોસ બટલર, સ્ટીવન ફિન, એલેક્સ હેલ્સ, ક્રિસ જોર્ડન, જો રૂટ, જેમ્સ ટેલર, જેમ્સ ટ્રેડવેલ, ક્રિસ વોક્સ.
ન્યૂઝીલેન્ડ: બ્રેન્ડન મેક્કુલમ (સુકાની), કોરી એન્ડરસન, ટ્રેન્ટ બાઉલ્ટ, ગ્રાન્ટ ઈલિયટ, માર્ટિન ગુપટિલ, ટોમ લાથમ, મિચેલ મેકક્લેગન, નાથન મેક્કુલમ, કાયલે મિલ્સ, એડમ મિલને, લ્યૂક રોંચી, ટિમ સાઉથી, રોસ ટેલર, ડેનિયલ વેટ્ટોરી, કેન વિલિયમ્સન.
સ્કોટલેન્ડ: પ્રેસ્ટન મોમસેન (સુકાની), કાયલે કોએટ્ઝર, રિચિ બેરિંગ્ટન, ફ્રેડી કોલમેન, મેથ્યુ ક્રોસ, જોશ ડેવી, અલાસ્ડેર ઈવાન્સ, હામિશ ગાર્ડિનર, માજિદ હક, માઈકલ લીક્સ, મેટ માશન, કેલમ મેકલીઓડ, સફયાન શરિફ, રોબર્ટ ટેર, ઈયાન વોર્ડલો.
પૂલ-બીઃ

ભારત: મહેન્દ્ર સિંહ ધોની (સુકાની), વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, શિખર ધવન, રોહિત શર્મા, સ્ટુઅર્ટ બિન્ની, સુરેશ રૈના, રવીન્દ્ર જાડેજા, અંબાતી રાયડૂ, અક્ષર પટેલ, અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, ઈશાન્ત શર્મા.
આયર્લેન્ડ: વિલિયમ પોર્ટરફિલ્ડ (સુકાની), એન્ડ્રુ બાલ્બિરન, પીટર ચેઝ, એલેક્સ ક્યુસેક, જ્યોર્જ ડોકરેલ, ઈડી જોયસ, એન્ડ્રુ મેકબ્રાયન, જ્હોન મૂની, ટિમ મુર્તાઘ, કેવિન ઓ’બ્રાયન, નેઈલ ઓ’બ્રાયન, પોલ સ્ટર્લિંગ, સ્ટુઅર્ટ થોમ્પસન, ગેરી વિલ્સન, ક્રેગ યંગ.
પાકિસ્તાન: મિસબાહ ઉલ હક (સુકાની), અહેમદ શહેઝાદ, મોહમ્મદ હાફીઝ, સરફરાઝ અહેમદ, યુનિસ ખાન, હેરિસ સોહૈલ, ઉમર અકમલ, શોએબ મકસૂદ, શાહિદ આફ્રિદી, યાસિર શાહ, મોહમ્મદ ઈરફાન, જૂનૈદ ખાન, અહેસાન આદિલ, સોહૈલ ખાન, વહાબ રિયાઝ.
સાઉથ આફ્રિકા: એબી ડિવિલિયર્સ (સુકાની), હશિમ અમલા, કાયલે એબોટ, ફરહાન બેહાડ્રિયન, ક્વિન્ટન ડિકોક, જેપી ડ્યુમિની, ફાફ ડુ પ્લેસિસ, ઈમરાન તાહિર, ડેવિડ મિલર, મોર્ને મોર્કેલ, વેઈન પાર્નેલ, એરોન ફાન્ગિસો, વેરનોન ફિલેન્ડર, રિલી રોસોઉ, ડેલ સ્ટેઈન.
યુએઈ: મોહમ્મદ તૌકિર (સુકાની), ખુર્રમ ખાન, સ્વપ્નિલ પાટિલ, સક્લૈન હૈદર, અમજદ જાવેદ, શૈમાન અનવર, અમજદ અલી, નાસિર અઝિઝ, રોહન મુસ્તફા, મંજુલા ગુરૂગે, એન્ડ્રી બર્નગર, ફહાદ અલ હાશ્મી, મોહમ્મદ નાવીદ, કામરાન શેહઝાદ, ક્રિષ્ના કરાટે.
વેસ્ટ ઈન્ડિઝ: જેસન હોલ્ડર (સુકાની), મોર્લોન સેમ્યુઅલ્સ, ક્રિસ ગેઈલ, ડેરેન બ્રેવો, લેન્ડલ સિમન્સ, ડ્વેઈન સ્મિથ, આન્દ્રે રસેલ, ડેરેન સેમ્મી, જોનાથન કાર્ટર, દિનેશ રામદિન, સુનીલ નારાયણ, શેલ્ડન કોટ્રેલ, કેમર રોચ, જેરોમ ટેલર, સુલેમાન બેન.
ઝિમ્બાબ્વે: એલ્ટન ચિગુમ્બુરા (સુકાની), સિકંદર રઝા, રેગિસ ચકાબ્વા, ટેન્ડાઈ ચતારા, ચામુ ચિભાભા, ક્રેગ ઈરવિન, તફાડ્ઝવા કામુન્ગોઝી, હેમિલ્ટન મસાકડ્ઝા, મત્સિકેનયેરી, સોલોમન મિરે, મુપારિવા, પાન્યાન્ગરા, બ્રેન્ડન ટેલર, પ્રોસપર ઉત્સેયા, સીન વિલિયમ્સ.

વર્લ્ડકપ-૨૦૧૫માં ભાગ લેનારી ૧૪ ટીમની યાદી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.