વિરાટકાય ચાઇનીઝ જહાજનું આગમન

વિરાટકાય ચાઇનીઝ જહાજનું આગમન...

તસવીરમાં જણાય છે તે વિશ્વનું સૌથી મોટુ જહાજ સૌ પ્રથમ વખત યુકેના સફોક સ્થિત ફેલિક્સટો બંદરગાહ પર આવ્યું હતું. હોંગકોંગમાં રજીસ્ટર્ડ થયેલ કંપનીનું આ ચાઇનીઝ જહાજ ૧,૩,૧૩ ફીટ લાંબુ છે અને તમાં ૧૯,૦૦૦ કન્ટેઇનરો સમાવી શકાય છે.

તસવીરમાં જણાય છે તે વિશ્વનું સૌથી મોટુ જહાજ સૌ પ્રથમ વખત યુકેના સફોક સ્થિત ફેલિક્સટો બંદરગાહ પર આવ્યું હતું. હોંગકોંગમાં રજીસ્ટર્ડ થયેલ કંપનીનું આ ચાઇનીઝ જહાજ ૧,૩,૧૩ ફીટ લાંબુ છે અને તમાં ૧૯,૦૦૦ કન્ટેઇનરો સમાવી શકાય છે. તેમાં જો બીનના ટીન ભરવા હોય તો ૯ કરોડ ટીન ભરી શકાય તેટલી જગ્યા છે. બીજી રીતે કહીએ તો ચાર ફૂટબોલ પીચ જેટલું વિશાળ જહાજ છે. દક્ષિણ કોરીયામાં બનેલ આ જહાજ લંડનના વિખ્યાત શાર્ડ બિલ્ડીંગકરતા પણ લાંબુ છે.

વિરાટકાય ચાઇનીઝ જહાજનું આગમન...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.