સની કાલિત્ઝ-પટેલની ૧૦૦મી મેરેથોન દોડ

સની કાલિત્ઝ-પટેલની ૧૦૦મી મેરે

સ્ટેનમોરઃ સામાન્યપણે જન્મદિવસની ઉજવણી કેક અને મીણબત્તી સાથે કરાય છે, પરંતુ ચર્ચ રોડ, સ્ટેનમોર ખાતે કામ કરતાં ૪૭ વર્ષીય ઓપ્ટિશીયન અને દોડવીર સની કાલિત્ઝ-પટેલે શનિવાર, ૧૦ જાન્યુઆરીએ ૨૬ માઈલની મેરેથોન દોડ સાથે જન્મદિવસ ઉજવ્યો હતો.

આ તેમની ૧૦૦મી મેરેથોન દોડ હતી. રોયલ નેશનલ ઈન્સ્ટિટ્યુટ ફોર બ્લાઈન્ડ પીપલ માટે ભંડોળ એકત્ર કરવા તેમણે દૃષ્ટિની અક્ષમતા ધરાવતી મહિલા સાથે દોડમાં ભાગ લીધો હતો. દવે ઓપ્ટિશીયનના માલિક નવલ દવેએ જણાવ્યું હતું કે એક ઓપ્ટિશીયન તરીકે આ કાર્ય તેના હૃદયની નજીક છે. તે ચેરિટી સંસ્થા માટે નાણા એકત્ર કરી રહી છે ત્યારે દાન કરવા તેના જસ્ટ ગિવિંગ પેજની મુલાકાત લેશો.

સની કાલિત્ઝ-પટેલની ૧૦૦મી મેરે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.