ન્યૂ જર્સીમાં ‘ચલો ગુજરાત’ કોન્કલેવ યોજાશે

એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઓફ નોર્થ અમેરિકા (AIANA) દ્વારા ૩૧ જુલાઈથી ૨ ઓગસ્ટ દરમિયાન ન્યૂ જર્સીમાં ‘ચલો ગુજરાત કોન્કલેવનું આયોજન થયું છે.’ એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઓફ નોર્થ અમેરિકા (AIANA) દ્વારા ૩૧ જુલાઈથી ૨ ઓગસ્ટ દરમિયાન ન્યૂ જર્સીમાં ‘ચલો ગુજરાત કોન્કલેવનું આયોજન થયું છે.’ AIANAના પ્રેસિડેન્ટ સુનિલ નાયકે ગત સપ્તાહે અમદાવાદમાં કહ્યું હતું કે, ‘ચલો ગુજરાત’નો મુખ્ય હેતુ છે વિશ્વભરમાં વસતા ગુજરાતીઓને એક તાંતણે બાંધવાનો. આ કોન્ક્લેવની મુખ્ય થીમ ‘અત્ર-તત્ર-સર્વત્ર’ રહેશે. જેનો અર્થ એ છે કે ગુજરાતીઓ વિશ્વમાં દરેક જગ્યાએ ફેલાયેલા છે અને છવાયેલા છે. આવી કોન્કલેવ અગાઉ ૨૦૦૬, ૨૦૦૮, અને ૨૦૧૨માં યોજાઈ હતી.

અમેરિકી કોંગ્રેસના પ્રથમ હિન્દુ સભ્ય તુલસી ગબાર્ડે પોતાના પૈતૃક રાજ્ય હવાઇમાં વેદમંત્રોચ્ચારથી સિનેમેટોગ્રાફર અબ્રાહમ વિલિયમ્સ સાથે પ્રભુતામાં પગલાં પાડ્યાં. લગ્ન પરંપરાગત રીતે સંપન્ન થયાં હતાં તે પહેલાં મીડિયાને સાંસદે જણાવ્યું હતું કે લગ્ન પછી પણ તેઓ પોતાનું કુળ નામ નહીં બદલે. ૩૩ વર્ષના ગબાર્ડે બીજા લગ્ન કર્યા છે.

તુલસી ગબાર્ડના વૈદિક મંત્રોચ્ચારથી લગ્ન

અમેરિકી કોંગ્રેસના પ્રથમ હિન્દુ સભ્ય તુલસી ગબાર્ડે પોતાના પૈતૃક રાજ્ય હવાઇમાં વેદમંત્રોચ્ચારથી સિનેમેટોગ્રાફર અબ્રાહમ વિલિયમ્સ સાથે પ્રભુતામાં પગલાં પાડ્યાં. લગ્ન પરંપરાગત રીતે સંપન્ન થયાં હતાં તે પહેલાં મીડિયાને સાંસદે જણાવ્યું હતું કે લગ્ન પછી પણ તેઓ પોતાનું કુળ નામ નહીં બદલે. ૩૩ વર્ષના ગબાર્ડે બીજા લગ્ન કર્યા છે.

ન્યૂ જર્સીમાં ‘ચલો ગુજરાત’ ક
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.