ગેઇલનો રનવિસ્ફોટઃ ૫૭ બોલમાં ૧૦૫ રન

ગેઇલનો રનવિસ્ફોટઃ ૫૭ બોલમાં ૧

સ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઇલે કેરેબિયન પ્રીમિયર લીગ (સીપીએલ)માં શાનદાર બેટિંગનો સિલસિલો જારી રાખતાં ૧૦૫ રનની ઈનિંગ્સ રમી હતી.

ડમ્બુલાઃ સ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઇલે કેરેબિયન પ્રીમિયર લીગ (સીપીએલ)માં શાનદાર બેટિંગનો સિલસિલો જારી રાખતાં ૧૦૫ રનની ઈનિંગ્સ રમી હતી. તેણે જમૈકા તલાવાહ તરફથી રમતા ટ્રિનિડાડ અને ટોબેગો સામે ૫૭ બોલમાં ૯ સિક્સર અને ૬ બાઉન્ડ્રી સાથે ૧૦૫ રન ફટકાર્યા હતા. ક્રિસ ગેઈલની ટી૨૦માં આ ૧૬મી સદી છે. તેની ઈનિંગ્સને લીધે જમૈકા તલાવાહે ૫૦ રનથી મેચ જીતી લીધી હતી. ગેઈલે સતત છ મેચમાં ૫૦થી વધુ રન બનાવ્યા છે. તેણે આ સ્પર્ધામાં ૧૫૧ અણનર રનની ઈનિંગ્સ રમી હતી.

ગેઇલનો રનવિસ્ફોટઃ ૫૭ બોલમાં ૧
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.