પત્ર લેખક પરિસંવાદ

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી ૨૨ કે ૨૯ અોગસ્ટ, શનિવારના રોજ બપોરે ૩થી ૬ દરમિયાન પત્ર લેખકોના પરિસંવાદનું આયોજન 'ગુજરાત સમાચાર' કાર્યાલય, કર્મયોગા હાઉસ, ૧૨ હોક્ષટન માર્કેટ, લંડન N1 6HW ખાતે કરવાનું આયોજન થઇ રહ્યું છે.

આ પરિસંવાદમાં આપણે સાથે મળીને સાંપ્રત પ્રવાહો અને પત્ર દ્વારા આપ સૌ જનમત જાગૃતિ માટે શું કરી શકો તે અંગે ચર્ચા - વિચારણા કરીશું. આપને તા. ૨૨ કે ૨૯ અોગસ્ટમાંથી કઇ તારીખ અનુકુળ છે તે માટે આપનો અભિપ્રાય ઇમેઇલ દ્વારા [email protected] પર મોકલવા નમ્ર વિનંતી.

પત્ર લેખક પરિસંવાદ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.