શૈલેશ વારાની મિનિસ્ટર તરીકે નિયુક્તિ

શૈલેશ વારાની મિનિસ્ટર તરીકે ન
Shailesh Vara

લંડનઃ વડા પ્રધાન ડેવિડ કેમરને નોર્થ વેસ્ટ કેમ્બ્રિજશાયરના સાંસદ શૈલેશ વારાને ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શન્સમાં પાર્લામેન્ટરી અન્ડર સેક્રેટરી ઓફ સ્ટેટ તરીકે નિયુક્ત કરતી જાહેરાત કરી છે. મિ. વારા ૨૦૧૩થી મિનિસ્ટ્રી ઓફ જસ્ટિસમાં પાર્લામેન્ટરી અન્ડર સેક્રેટરી ઓફ સ્ટેટ હતા અને નવી જવાબદારી સાથે તે ભૂમિકા પણ ચાલુ રહેશે.

મિ. શૈલેશ વારાએ જણાવ્યું હતું કે,‘ વડા પ્રધાને ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શન્સમાં મિનિસ્ટર તરીકે કરેલી નિયુક્તિથી મને આનંદ થયો છે. મને એ પણ આનંદ છે કે મિનિસ્ટ્રી ઓફ જસ્ટિસમાં મારી કામગીરી યથાવત રહેશે. બન્ને ડિપાર્ટમેન્ટ્સને મહત્ત્વની કામગીરીઓ કરવાની હોય છે અને સરકારના એજન્ડાની પ્રગતિમાં મદદરુપ બનવા હું ઉત્સુક છું.’

શૈલેશ વારાની મિનિસ્ટર તરીકે ન
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.