શ્રી સનાતન મંદિર-ક્રોલીના પાટોત્સવમાં પૂ. ભાઇ શ્રી પધારશે

શ્રી સનાતન મંદિર-ક્રોલીના પાટ

ગુર્જર હિન્દુ યુિનયન-ક્રોલી સંચાલિત શ્રી સનાતન હિન્દુ મંદિર (એપલ ટ્રી સેન્ટર)ની પ્રતિષ્ઠાને પાંચ વર્ષ પૂરાં થતાં હોવાથી મંદિરનો ભવ્ય પાટોત્સવ ઉજવાઇ રહ્યો છે ત્યારે વિખ્યાત ભાગવતાચાર્ય પૂ.ભાઇશ્રી તા. ૮ અોગષ્ટના રોજ ક્રોલીના શ્રી સનાતન મંદિરમાં પધારી રહ્યા છે.

ગુર્જર હિન્દુ યુિનયન-ક્રોલી સંચાલિત શ્રી સનાતન હિન્દુ મંદિર (એપલ ટ્રી સેન્ટર)ની પ્રતિષ્ઠાને પાંચ વર્ષ પૂરાં થતાં હોવાથી મંદિરનો ભવ્ય પાટોત્સવ ઉજવાઇ રહ્યો છે ત્યારે વિખ્યાત ભાગવતાચાર્ય પૂ.ભાઇશ્રી તા. ૮ અોગષ્ટના રોજ ક્રોલીના શ્રી સનાતન મંદિરમાં પધારી રહ્યા છે. અા પ્રસંગે સવારે પૂ.ભાઇશ્રીની ઉપસ્થિતિમાં હનુમાન ચાલીસા થશે ત્યારબાદ પૂ.ભાઇશ્રીનું સ્વાગત, અારતી અને ૧૦-૩૦ થી ૧૧-૩૦ પૂ.ભાઇનું પ્રવચન, અાશીર્વચન અને પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ રાખવામાં અાવ્યો છે. બપોરે ૧૨ વાગ્યે રાજભોગ અારતી બાદ મહાપ્રસાદ. વધુ વિગત માટે જુઅો જાહેરાત અથવા સંપર્ક ભરતભાઇ 07967 339 790

શ્રી સનાતન મંદિર-ક્રોલીના પાટ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.