સ્વામીનારાયણ સંતનું વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

ખેડા પાસેના હરિયાળા સ્વામીનારાયણ ગુરુકુળના એક સંતે ધોરણ-૧૦ના વિદ્યાર્થી સામે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા ખળભળાટ મચ્યો છે. 

નડિઆદઃ ખેડા પાસેના હરિયાળા સ્વામીનારાયણ ગુરુકુળના એક સંતે ધોરણ-૧૦ના વિદ્યાર્થી સામે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા ખળભળાટ મચ્યો છે. વિકૃત માનસ ધરાવતા આતમ સ્વામીએ આ વિદ્યાર્થીને છોકરીના કપડાં પહેરાવ્યા પછી આવું કૃત્ય કરતાં સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જોકે, આ વાત બહાર આવતા સ્વામી ભૂગર્ભમાં ઊતરી ગયો હોવાનું કહેવાય છે. વડતાલ સંપ્રદાયના સ્વામીનારાયણ મંદિરોમાં મહત્ત્વનું સ્થન ધરાવતા હરિયાળા ગુરુકુળમાં બનેલી કલંકિત ઘટનાથી લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. આતમ સ્વામી છેલ્લા ૧૫ વર્ષથી અહીં કાર્યરત છે.

સ્વામીનારાયણ સંતનું વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.