બ્રિટિશ ટીવી શોમાં શબાના આઝમીના પગરણ

બ્રિટિશ ટીવી શોમાં શબાના આઝમી...

પીઢ અભિનેત્રી શબાના આઝમી અત્યારે લંડનમાં બ્રિટિશ ટેલિવિઝન શો કેપિટલના શૂટિંગમાં વ્યસ્ત છે. 

પીઢ અભિનેત્રી શબાના આઝમી અત્યારે લંડનમાં બ્રિટિશ ટેલિવિઝન શો કેપિટલના શૂટિંગમાં વ્યસ્ત છે. બીબીસી વનના આ કાર્યક્રમનું દિગ્દર્શન યૂરોજ લિન કરે છે. ‘હેપ્પી વેલી’ અને ‘ડોક્ટર હુ’ નામના ખૂબ જ લોકપ્રિય ટીવી શો માટે તેઓ જાણીતાં છે. ‘કેપિટલ’ જોન લોન્ચેસ્ટર દ્વારા પ્રશંસા પામેલ અને બેસ્ટસેલર પુસ્તક કેપિટલ પર આધારિત હશે. પુસ્તકના શીર્ષક પરથી જ શોનું નામ રખાયું છે. શબાનાએ ટ્વિટ કર્યું છે કે, હું લંડનમાં કેપિટલ શો માટે બાફ્ટા એવોર્ડ માટે નામાંકિત ટોબી જોન્સ, એમ્મા જોન્સ અને આદિલ અખ્તર સાથે કામ કરું છું.’ 

બ્રિટિશ ટીવી શોમાં શબાના આઝમી...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.