ક્વીન બર્થડે ઓનર યાદી-૨૦૧૫ જાહેર

લંડનઃ આ વર્ષે ક્વીન બર્થ ડે ઓનર મેળવાનારની યાદી જાહેર થઇ છે. જેમાં ઘણા એશિયનનો પણ સમાવેશ થાય છે. આ યાદીમાં પોલીસ અધિકારી, બિઝનેસમેન, પ્રોફેસરોને પોતાના ક્ષેત્રમાં અને સમાજમાં પ્રદાન આપવા બદલ સ્થાન મળ્યું છે. જેમાંના કેટલાક નામ અહીં રજૂ કરવામાં આવ્યા છે.

નાઇટ્સ બેચલરઃ પ્રોફે. હર્ષદકુમાર ધરમશી ભડેશિયા (કેમ્બ્રિજ યુનિ.), સાયન્સ અને ટેક્નોલોજી ક્ષેત્રે સેવા બદલ
રોયલ વિક્ટોરીઅન ઓર્ડરઃ મો.સાલેહ ફૈસલ ચૌધરી, રોયલ હાઉસહોલ્ડમાં સેવા બદલ
સીબીઇઃ નુસરત મહેબૂબ લીલાણી, ઓબીઇઃ બિઝનેસ ક્ષેત્રે મહિલાના પ્રદાન બદલ, ડો. ચાંદ નાગપોલ (મેડિકલ), હામિદ પટેલ (શિક્ષણ), ડો. હરિપ્રસાદ મોહનલાલ શુક્લ, ઓબીઇ (સમાજ સેવા),
ઓબીઇઃ હેરિસ બોખારી (યુવા સેવા), અતુલ પાઠક (ઉદ્યોગસાહસિક),
એમબીઇઃ  નારણ ભીમજી પટેલ (સમાજસેવા-કાર્ડિફ), યશવંતી ગોવિંદજી લખમશી શાહ (બાળ અને પરિવાર સેવા-લંડન), હર્ષા યશવંતકુમાર શુક્લ (સર્વધર્મ સેવા-લેન્કેશાયર), એલિઝાબેથ મહેતા (મુક્તાંગન સ્કૂલ નેટવર્ક-ભારતમાં શિક્ષણ સેવા), દિલીપ દયારામ તીરથદાસ (લોક સેવા-ગિબ્રાલ્ટર), પ્રકાશ અહલુવાલિયા (સમાજસેવા)
બીઇએમઃ વીણા સોની (સમાજસેવા-ન્યુકાસલ)
ઓબીઇઃ સતપાલ દાસ (ભારતમાં બ્રિટિશ બિઝનેસ સર્વિસ)

ક્વીન બર્થડે ઓનર યાદી-૨૦૧૫ જાહ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.