મહાન ફૂટબોલર ઝીટોનું નિધન

મહાન ફૂટબોલર ઝીટોનું નિધન...

સાઓ પાઉલોઃ બ્રાઝિલને બે વખત વર્લ્ડ કપનું ટાઇટલ અપાવનારા ફૂટબોલ લિજેન્ડ અને સ્ટાર ડિફેન્ડર ઝીટોનું સોમવારે ૮૨ વર્ષની વયે નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી અસ્વસ્થ હતા.

સાઓ પાઉલોઃ બ્રાઝિલને બે વખત વર્લ્ડ કપનું ટાઇટલ અપાવનારા ફૂટબોલ લિજેન્ડ અને સ્ટાર ડિફેન્ડર ઝીટોનું સોમવારે ૮૨ વર્ષની વયે નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી અસ્વસ્થ હતા. ઝીટોએ બ્રાઝિલ તરફથી ૧૯૫૮ અને ૧૯૬૨ વર્લ્ડ કપમાં પ્રતિનિધિત્વ કરતા પોતાની ટીમને ટાઇટલ અપાવ્યું હતું. તેઓ આ દરમિયાન મહાન પેલે સાથે રમ્યા હતા. તેમણે ૧૯૦૨ની ફાઇનલમાં ચેકોસ્લોવેકિયા સામે બ્રાઝિલના ૩-૧થી વિજયમાં ગોલ પણ ફટકાર્યો હતો. ફૂટબોલમાંથી નિવૃત્તિ બાદ પણ તેઓ સાંતોસ ફૂટબોલ ક્લબ સાથે સંકળાયેલા રહ્યા હતા. તેમણે યુવા ખેલાડીઓને તૈયાર કરવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

મહાન ફૂટબોલર ઝીટોનું નિધન...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.