યૌનશોષણનો શકમંદ પાકિસ્તાન નાસી ગયો

લંડનઃ રોધરહામ સેક્સ ગ્રૂમિંગ કૌભાંડનો ૩૮ વર્ષીય શકમંદ આરોપી બશારત હુસૈન તેના જામીનનો દુરુપયોગ કરી પાકિસ્તાન નાસી છૂટ્યો હતો. યુવાન છોકરીઓ વિરુદ્ધ અનેક ગુના આચર્યા હોવાની શંકા પરથી ગયા વર્ષે તેની ધરપકડ કરાઈ હતી. તેણે કોર્ટમાં હાજર થવાનું હતું ત્યારે જ પોલીસને જાણ થઈ હતી કે તે જામીનની શરતોનો ભંગ કરી એક મહિના પહેલા જ પાકિસ્તાન નાસી છૂટ્યો છે.

પોલીસે કહ્યું હતું કે બશારત હુસૈન નાસી છૂટશે તેમ માનવાને કોઈ કારણ ન હતું. તે અચોક્કસ મુદત સુધી સાઉથ એશિયામાં જ રહેવાનો ઈરાદો રાખતો હોવાનું મનાય છે. ગયા વર્ષે સ્વતંત્ર તપાસમાં બહાર આવ્યું હતું કે ૨૦૧૩ સુધીના ૧૬ વર્ષના ગાળામાં રોધરહામના ૧,૪૦૦ જેટલા બાળકોને ગંભીર યૌનશોષણનો શિકાર બનાવાયાં હતાં.

યૌનશોષણનો શકમંદ પાકિસ્તાન ના
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.