૦૦૦૦૦૦
૦૦૦૦૦૦
વિદેશી ભાષાની ચેનલો એકીકરણ માટે બાધારૂપ
લંડનના મેયર શ્રી બોરીસ જ્હોન્સને જણાવ્યું હતું કે દેશમાં મોટા પ્રમાણમાં ઇંગ્લીશ સિવાયની વિદેશી ભાષાઅોની ચેનલોના કારણે લોકો ઇંગ્લીશ અોછું શિખે છે અને બ્રિટિશ સમાજમાં તેમનું એકીકરણ અોછું થાય છે. જો આપણે લોકોને ઉદ્દામવાદી થતાં રોકવા હશે તો આપણે તેઅો જ્યારે યુકેમાં આવે તય્ારે તેમને પૂતું ઇ્લીશ આવડે તે જરૂરી બનાવવું પડશે અને સમાજમાં ભળતા રહે તે જરૂરી છે.
૦૦૦૦૦૦૦૦૦
લોકોને અપાતી ફ્લુની રસીનો કોઇ અર્થ નથી
બ્રિટનમાં દર વર્ષે લાખ્ખો લોકોને ફ્લુની જે રસી આપવામાં આવે છે તેનો કોઇ અર્થ નથી અને તે બીનજરૂરી છે. છેલ્લા ૧૫ વર્ષમાં આ વખતે સૌથી વધુ લોકોના મોત નિપજ્યા હતા. ખતરનાક ઇન્ફલ્ુએન્ઝાના ફેલાવો વૃધ્ધ લોકો માઋે જોખમી બને છે જે ફ્લુ જેબ કરતા અલગ પ્રકારના હોવાથી ફ્લુ જેબ બીનઅસરકાકર બની રહે છે એમ પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડે જણાવ્યું હતું.
0000000000
'મોરગેજ વોર'થી £૧૭૦૦નો ફાયદો
છેલ્લા કેટલાક સમયથી લાગતું હતું કે વ્યાજના દરો વધશે અને મોરગેજ ભરવાનું લોકો માટે મુશ્કેલ બનશે. પરંતુ અત્યારે મોરગેજ કંપન
