બેન્ક કર્મચારી અનીશાએ ચોરીમાં મદદ કરી

બેન્ક કર્મચારી અનીશાએ ચોરીમા
Bank- Anisyah Ali

લંડનઃ ભાવિ પતિ સલીમ હુસૈનને કસ્ટમરની ખાનગી માહિતી પૂરી પાડી બેન્કખાતામાંથી £૧૨૩,૦૦૦ની ચોરીમાં મદદ કરનારી પૂર્વ બેન્ક કર્મચારી અનીશા અલીને જેલની સજા થઈ શકે છે. અનીશા નોર્થ લંડનમાં હેલિફેક્સની નોર્થ ફિન્ચલી બ્રાન્ચમાં કામ કરતી હતી.

કોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે ભાવિ પતિ સલીમે નગ્ન તસ્વીરો ઓનલાઈન જાહેર કરી દેવાની ધમકી આપ્યાના પગલે અનીશાએ બેન્કના ધનાઢ્ય ગ્રાહક જુલિયન માસ્ટરના એકાઉન્ટની ખાનગી વિગતો આપી હતી. તેણે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને ગ્રાહકના નવા ડેબિટ કાર્ડ અને પીન નંબર ઓર્ડર કર્યા હતા. તેના ઉપયોગથી ગુનેગારોએ નાણાં ઉપાડી લીધા હતા.

બેન્ક કર્મચારી અનીશાએ ચોરીમા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.