સરસ મઝાનો કુદરતી કોટ!

ગ્લોસ્ટરશાયરના બર્ડલેન્ડમાં ગત સપ્ટેમ્બર માસમાં જન્મેલા અને તે સમયે માત્ર છ ઇંચની ઉંચાઇ ધરાવતા કિંગ પેંગ્વીનનું કદ માત્ર પાંચ જ માસમાં વધીને અઢી ફીટ થઇ ગયું છે. આજ રીતે જન્મ સમય તેનું વજન માત્ર ૨૩૦ ગ્રામ હતું, જે આજે સાડા નવ કિલો થઇ ગયું છે. સુંદર મઝાના ક્થ્થાઇ રંગના ફર સાથેનું આ કિંગ પેંગ્વીન છેલ્લા પાંચ વર્ષમાં બ્રિટનમાં જન્મેલું પ્રથમ પેંગ્વીન છે.

  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.