હવે કેજરીવાલના જીવન પર બનશે ડોક્યુમેન્ટ્રી ફિલ્મ

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ઐતિહાસિક જીતના મુખ્ય સૂત્રધાર અરવિંદ કેજરીવાલના જીવન આધારિત એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવવાનું આયોજન થઈ રહ્યું છે.

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ઐતિહાસિક જીતના મુખ્ય સૂત્રધાર અરવિંદ કેજરીવાલના જીવન આધારિત એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવવાનું આયોજન થઈ રહ્યું છે. અરવિંદ કેજરીવાલ સંઘર્ષ પર જે ફિલ્મ બનશે તેને ‘પ્રપોઝિશન ફોર અ રિવોલ્યુશન’ નામ આપવામાં આવ્યું છે. આ ફિલ્મને આ વર્ષે જૂન મહિનામાં પ્રદર્શિત કરાશે. ખુશ્બૂ રંકા અને વિનય શુકલાના દિગ્દર્શનમાં બની રહેલી આ ડોક્યુમેન્ટરીમાં કેજરીવાલના રાજકીય અને એક એક્ટિવિસ્ટ તરીકેના કાર્યકાળ પર મુખ્યત્વે ઉજાગર કરવામાં આવશે. આ ફિલ્મને ભારતનાં મોટાભાગનાં વિવિધ રાજ્યોમાં પ્રદર્શિત કરવાની વિચારણા છે.

હવે કેજરીવાલના જીવન પર બનશે ડોક્યુમેન્ટ્રી ફિલ્મ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.