અગ્રણી સામાજસેવક વેણીલાલ વાઘેલાનું નિધન

અગ્રણી સામાજસેવક વેણીલાલ વાઘ

અગ્રણી સામાજસેવક અને બ્રેન્ટ હિન્દુ કાઉન્સિલના ભૂતપુર્વ પ્રમુખ શ્રી વેણીલાલ દામદોર વાઘેલાનું ગત તા. ૧૬મી માર્ચના રોજ ૭૦ વર્ષની વયે નિધન થયું છે. પોતાના સમગ્ર જીવન દરમિયાન વિવિધ સેવાકાર્યો સાથે સંકળાયેલા શ્રી વેણીલાલ કોન્ઝર્વેટીવ પાર્ટીના ચુસ્ત સમર્થક હતા અને વાંઝા સોાસયટી તેમજ અન્ય સંગઠનો સાથે સંકળાયેલા હતા.

સદ્ગત સડબરી લાયન્સ ક્લબના સ્થાપક સદસ્યો પૈકીના એક અને ભૂતપુર્વ પ્રમુખ હતા.

અગ્રણી સામાજસેવક વેણીલાલ વાઘ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.