અોમ શક્તિ ડે સેન્ટર દ્વારા મહિલા દિન અને મધર્સ ડેની ઉજવણી કરાઇ

અોમ શક્તિ ડે સેન્ટર દ્વારા મહિ...

અોમ શક્તિ ડે સેન્ટર દ્વારા તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન અને મધર્સ ડે પ્રસંગે ગીત-સંગીત મનોરંજક કાર્યક્રમનું શાનદાર આયોજન કર્યું હતું. સંસ્થાના રંજનબેન માણેક, વર્ષાબેન દાલીયા અને અન્ય સહયોગી સ્વયંસેવકોએ જહેમતપૂર્વક સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે સંંસ્થાની મહિલાઅોએ નાટક પણ રજૂ કર્યું હતું.

  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.