ખીસકોલીની કરામત

ગ્લોસ્ટરશાયરના પુલ કેઇન્સ શહેરના DPE અોટોપાર્ટ્સ ગેરેજમાં ૪૦ માઇલથી વધુ ઝડપે દોડી શકતી ન હોવાની ફરિયાદ સાથે હોન્ડા સિવીક કારને લાવવામાં આવી હતી. ગેરેજના માલીક ડેવિડ ઇવાન્સ અને અન્ય મિકેનીકોએ ઘણાં પ્રયત્ન કર્યા હતા અને બધા ટેસ્ટ પછી પણ કારણ મળતું ન હતું.

ગ્લોસ્ટરશાયરના પુલ કેઇન્સ શહેરના DPE અોટોપાર્ટ્સ ગેરેજમાં ૪૦ માઇલથી વધુ ઝડપે દોડી શકતી ન હોવાની ફરિયાદ સાથે હોન્ડા સિવીક કારને લાવવામાં આવી હતી. ગેરેજના માલીક ડેવિડ ઇવાન્સ અને અન્ય મિકેનીકોએ ઘણાં પ્રયત્ન કર્યા હતા અને બધા ટેસ્ટ પછી પણ કારણ મળતું ન હતું. પરંતુ તેમણે જેવું એર ફિલ્ટર ખોલ્યું કે તુરંત જ તેમને આખુ ય એરફિલ્ટર સીંગદાણાથી ભરાયેલું જોવા મળ્યું હતું. ખીસકોલી કારના એન્જીનમાં પ્રવેશી એર ફિલ્ટર સુધી પહોંચી હશે એમ મનાય છે. 

ખીસકોલીની કરામત
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.