રામનવમી મહોત્સવના કાર્યક્રમો

તા. ૨૮મી માર્ચ, ૨૦૧૫ના રોજ રામનવમી મહોત્સવની ઉજવણી સમગ્ર બ્રિટનમાં થશે. આપના વિસ્તારમાં કોઇ સંગઠન, મંદિર કે સંસ્થા દ્વારા રામનવમી મહોત્સવ તેમજ તા. ૪-૪-૧૫ના રોજ હનુમાન જયંતિ ઉત્સવનું આયોજન કરાયું હોય તો તેની માહિતી 'સંસ્થા સમાચાર' વિભાગમાં છાપવા માટે કમલ રાવને 'ગુજરાત સમાચાર' કાર્યાલય ખાતે પોસ્ટ, ફેક્સ નંબર 020 7749 4081 અથવા email: [email protected] ઉપર તા. ૨૪-૩-૧૫ પહેલા મોકલવા વિનંતી છે.

રામનવમી મહોત્સવના કાર્યક્રમો...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.