લીઝા લંડનવાસી બિઝનેસમેનના પ્રેમમાં!

લીઝા લંડનવાસી બિઝનેસમેનના પ્રેમમાં!

કંગના રાણાવત અભિનિત બહુ ચર્ચિત ફિલ્મ ‘ક્વીન’માં દેખાયેલી લીઝા હેડન અત્યારે અહીં યુકેમાં ધામા નાખ્યા છે. 

કંગના રાણાવત અભિનિત બહુ ચર્ચિત ફિલ્મ ‘ક્વીન’માં દેખાયેલી લીઝા હેડન અત્યારે અહીં યુકેમાં ધામા નાખ્યા છે. લીઝા અત્યારે લંડનના એક ખૂબ જ ધનવાન બિઝનેસમેન સાથે જોવા મળે છે. કહેવાય છે આ બિઝનેસમેનના વિશ્વના અનેક દેશોમાં ઘર છે અને તે લંડન, ઈન્ડિયા અને હોંગકોંગ વચ્ચે આવતો-જતો રહે છે. એવું પણ કહેવાય છે કે આ બિઝનેસમેનને અને લીઝા એકબીજાની ખૂબ જ નજીક છે. તેઓ તેમના આ સંબંધને નવું નામ આપવા ઇચ્છે છે. લીઝાએ આ સંબંધ અંગે ખૂલાસો કરતાં એટલું કહ્યું હતું કે, ‘મારા અંગત જીવનની ચર્ચા કરવાનું ટાળું છું, પરંતુ અમે હજી સગાઈ નથી કરી.’

લીઝા લંડનવાસી બિઝનેસમેનના પ્રેમમાં!
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.