લેસ્ટરમાં યોજાનાર વડિલ સન્માન કાર્યક્રમને જોરદાર પ્રતિસાદ

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' તેમજ શ્રી સનાતન મંદિર, લેસ્ટરના સહકારથી તા. ૨૧મી માર્ચ, ૨૦૧૫ શનિવારના રોજ બપોરના ૨-૩૦થી ૭-૦૦ દરમિયાન મહાત્મા ગાંધી હોલ, શ્રી સનાતન મંદિર, વેમથ સ્ટ્રીટ, અોફ કેથેરાઇન સ્ટ્રીટ, લેસ્ટર LE4 6FQ ખાતે ૮૦ વર્ષ કરતાં વધુ વયના વડિલોના સન્માન સમારોહ કાર્યક્રમને જોરદાર પ્રતિસાદ સાંપડ્યો છે.

આ કાર્યક્રમમાં લેસ્ટર સ્થિત શ્રુતિ આર્ટ્સના વિખ્યાત ગાયક શ્રી ચંદુભાઇ મટ્ટાણી અને ગૃપ ભક્તિ સંગીત રજૂ કરશે તેમજ શાકાહારી ભોજનનો સૌ સાથે મળીને આનંદ ઉઠાવીશું. જેમણે નામ નોંધાવ્યા છે તે સૌ પોતાની સાથે મહત્તમ ચાર વ્યક્તિ લાવી શકશે અને મંદિરેથી સૌને પ્રવેશપત્ર મળશે.

વધુ માહિતી માટે સંપર્ક: શ્રી રમણભાઇ બાર્બર, પ્રમુખ, શ્રી સનાતન મંદિર, લેસ્ટર - 0116 266 1402 અથવા કમલ રાવ 020 7749 4001 / 07875 229 211.

લેસ્ટરમાં યોજાનાર વડિલ સન્માન કાર્યક્રમને જોરદાર પ્રતિસાદ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.