વિનોદ હિંડોચાએ અકસ્માતમાં હાથ ગુમાવ્યો

વિનોદ હિંડોચાએ અકસ્માતમાં હા
Vinod Hindocha,Anni and Neelam

લંડનઃ સાઉથ આફ્રિકામાં હનીમૂન દરમિયાન હત્યા કરાયેલી અની દેવાણીના પિતા વિનોદ હિન્ડોચાને ત્રીજી માર્ચે ગંભીર અકસ્માતમાં જમણો હાથ ખભેથી ચીરાઈને અલગ પડી ગયો હતો. બ્રિસ્ટલના બિઝનેસમેન શ્રીયેન દેવાણીના સસરા સ્વીડનમાં પોતાની લિફ્ટનું સમારકામ કરી રહ્યા હતા ત્યારે તેની ચેઈન ખસતાં લિફ્ટ નીચે પછડાઈ હતી અને તેમનો હાથ બહારની તરફ જ હતો.

૧૩ કલાકની સર્જરી પછી તેમનો હાથ પાછો જોડવામાં આવ્યો હતો. તેમની કોણીમાં હલનચલન થતાં ડોક્ટરોને તેને સારી નિશાની ગણાવી હતી. ગોથેનબર્ગના ડોક્ટરોના કહેવા અનુસાર તેઓ સમયાંતરે હાથનો સંપૂર્ણ ઉપયોગ કરી શકશે. અની દેવાણીની હત્યાના આરોપમાં પૂરતા પુરાવાના અભાવે સાઉથ આફ્રિકન કોર્ટે શ્રીયેન દેવાણી સામે કેસ ફગાવી દીધો હતો.

વિનોદ હિંડોચાએ અકસ્માતમાં હા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.