હવે છાપ વગરની સીગારેટના પેકેટ: પણ સીગારેટનો વપરાશ ઘટ્યો

સીગારેટનો વપરાશ ઘટાડવા માટે આવતા વર્ષથી સીગારેટના પેકેટ પર કોઇ જ પ્રકારનું છાપકામ હશે નહિં, માત્ર સીગારેટ પીવા સામે કાનુની ચેતવણી છપાયેલી હશે. આ નિર્ણયને તાજેતરમાં જ પાર્લામેન્ટમાં મંજુર કરવામાં આવ્યો છે. કોન્ઝર્વેટીવ પાર્ટીનો આ અંગે વિરોધ હોવા છતાં આ નિર્ણયને ૩૬૭ મત મળ્યા હતા અને ત્રીજા ભાગના ટોરી એમપીઅોએ તેને સમર્થન આપ્યું હતું. જ્યારે ૧૧૩ મત વિરોધમાં પડ્યા હતા.

બીજી તરફ સીગારેટ પીનારાઅોની સંખ્યામાં ઐતિહાસીક ઘટાડો નોંધાયો છે. અત્યારે ધુમ્રપાન કરનારા લોકોની સંખ્યા પુખ્તવયના કુલ માણસોના માત્ર ૧૮.૭% છે. બ્રિટનમાં ધુમ્રપાન કરનારા લોકો વર્ષે સરેરાશ ૭૫૦ સિગારેટ ફૂંકે છે. જ્યારે જાપાનમાં આ દર ૧,૮૧૪, ચીનમાં ૧,૭૧૧, અમેરિકામાં ૧,૦૨૮ અને અોસ્ટ્રેલિયામાં ૧,૮૧૪નો છે. સૌથી ખરાબ સ્થિતી સર્બીયાની છે જ્યાં સરેરાશ ૨,૯૨૪ સીગારેટ ફૂંકવામાં આવે છે.   

હવે છાપ વગરની સીગારેટના પેકેટ: પણ સીગારેટનો વપરાશ ઘટ્યો
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.