જાહેરમાં સેક્સ એક્ટ બદલ દંડ

લંડનઃ હાઈડ પાર્કમાં બીબીસી રેડિયો-૨ કોન્સર્ટ દરમિયાન સેક્સ એક્ટ કરવા બદલ દંપતી લિસાને બેક(૪૭) અને સિમોન મર્ફી (૪૮)ને કોર્ટે દંડ ફરમાવ્યો છે. તેમને દરેકને £૧,૦૦૦નો દંડ તેમ જ પ્રોસિક્યુશન કોસ્ટ તરીકે વધારાના £૧,૭૫૦ ચાર્જ બન્ને પર લગાવાયો હતો. જાહેર ઔચિત્યનો ભંગ કરતી સપ્ટેમ્બર ૨૯૧૪ની આ ઘટનાનું મોબાઈલ ફોન પર શૂટિંગ કરવામાં આવ્યું હતું.

ઓલ્ડ બેઈલી ક્રાઉન કોર્ટના જજ ચાર્લ્સ વાઈડ QC એ દંપતીને જણાવ્યું હતું કે જાહેરમાં આવી ક્રિયા કરવા બદલ તમને પાઠ ભણાવવાની જરૂર છે. આ દંપતીએ જાહેર ઔચિત્યનો ભંગ કરવાનો ગુનો સ્વીકાર ન કરતા તેમની સામે પ્રજાના ખર્ચે ટ્રાયલ ચલાવવાની ફરજ પડી હતી. આ બદલ જજે તેમની આકરી ટીકા કરી હતી.

જાહેરમાં સેક્સ એક્ટ બદલ દંડ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.